- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
01.એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…. 02.👌👌👌👌મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને.
આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .
કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.
પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..❤️❤️❤️❤️. 03. 😍😍😍😍😍😍સ્મિત જો ઘાયલ કરે; નોંધાય નહિ,
પ્રેમ સામે પંચનામુ થાય નહિ.
શેલ્ફ લાઇફ સ્પર્શની લંબાવવા,
ટેરવાં કઈ ફ્રીઝમાં સચવાય નહિ.
હોય એક્સિડન્ટ પોલીસી છતાં,
બે નઝર ટકરાય; ક્લેઇમ થાય નહિ.

Comments
Post a Comment
Nice I love shayari